Skip to main content

Posts

Showing posts from January, 2023

With the support of ICICI FOUNDATION Kunaria move towards carbon neutral village કુનરીયાનું કાર્બન ન્યુટ્રલ વિલેજ તરફ પ્રસ્થાન.

 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના આંકડાઓ અનુસાર, ઘરેલું ધુમાડા નુ પ્રદૂષણ એ ભારતના સૌથી વધારે વિનાશક મૃત્યુ આપનારા કારણો પૈકી નુ એક છે જે દર વર્ષે ભારતમાં ૧૦ લાખ લોકો અકાળે ધુમાડા ના પ્રદુષણ થી મૃત્યુ પામે છે. વૈશ્વિક સ્તરે પરંપરાગત રસોઇ ની પધ્ધતી ૨થી ૫ %  ગ્રિનહાઉસ ગેસ એમિશન નુ ઉત્સર્જન કરે છે   આ બાબતને ધ્યાન મા રાખી કુનરીયા ગામ મા ૫૦૦ જેટલા પરિવારો ને ઓછુ બળતણ વપરાય અને ધુમાળો ઓછો થાય એવા ચુલા વિતરણ કરવા મા આવ્યા સામાન્ય રીતે લોકો LPG નો ઉપયોગ કરતા થાય એ હેતુ સરકાર શ્રી ની યોજના હેઠળ લગભગ તમામ ઘરો મા ગેસ વિતરણ કરવા મા આવ્યુ છે ૫૦ જેટલા પરિવારો ગોબર ગેસ નો ઉપયોગ પણ કરતા થયા છે આવા વપરાશ કારો માટે પડકાર સ્વરૂપે બ્લ્યુ ફ્લેમબર્નર થી ઓછો તાપ અને ગેસ વપરાશ વધે છે સ્ટવ મા જામેલો કાર્બન આ તાપ ને વધુ ઓછો કરે છે એટલે ચોક્કસ શિઝન મા લોકો બળતણનો ઉપયોગ કરતા હોય છે આવા બળતણનો ઉપયોગ ઓછો કરવા માટે ઓછા બળતણ વાળા ચુલા એક વિકલ્પ કહી શકાય આઇ સી આઇ સી આઇ ફાઉન્ડેશન ના સહયોગ થી આવા ચુલા લોકો ને મળ્યા ફાઉન્ડેશન ના હેતલબેન ખેર અને કુનરીયા સરપંચ રશ્મિબેન છાંગા બાલીકા સરપંચ ભારતી ગરવા અને આગેવાનો આ વિતરણ વ