Skip to main content

Posts

Showing posts from October, 2020

Kunariya's craft artists and entrepreneurs, got information about digital marketing

તારીખ 27 ઓક્ટોબર 2020 ના રોજ ભારત સરકાર ના MSME વિભાગ અને ટૅક્ષટાઈલ મંત્રાલય ણા સંયુકત ઉપક્રમે ભુજ તાલુકા ના કુનરીયા ગામે કૉપર બેલ ભરતકામ ના કારીગરો અને યુવા ઉધ્યોગ સાહસિકો ને માર્કેટિંગ માટે ડિજીટલ પ્લેટફોર્મ નો ઉપયોગ કરવા ની માહિતી અપાઈ આ તકે હેન્ડીક્રાફ્ટ ડેવેલોપમેન્ટ ના અધિક નિયામક શ્રી રવિવિર ચૌધરી સાહેબ MSME ના સહાયક નિયામક જોષી સાહેબ RSETI ના શ્રી અજિત શર્મા સાહેબ CMHM ના નિયામક યાદવ સાહેબ હેન્ડીક્રાફ્ટ મંડળી ના પ્રમુખ દાદુજી સોઢા મેઘજીભાઇ વણકર વગેરે હાજર રહ્યા હતા કારીગરો અને વ્યવસાયકારો ને ઇન્ટરનેટ ના વિવિધ પ્લેટફોર્મ જેવા કે બ્લોગ,સર્ચ એન્જિન ઓપ્ટિમાઈજેશન, સોશિયલ મિડિયા,ઍડવર્ડ,યુ-ટ્યૂબ, એપ્લિકેશન,મેલ માર્કેટિંગ નો ઉપયોગ કરી પોતાના વ્યવસાય ને વિશાળ ફલક પર લઈ જવા માર્ગદર્શન અપાયુ ફેસ બુક નુ એકાઉન્ટ પેજ એનુ પ્રમોશન વૉટસએપ બિઝનેશ નો ઉપયોગ જસ્ટ ડાયલ પર લિસ્ટિંગ કરાવવું અમુક કારીગરો ની ગવર્નમેન્ટ ઇલેક્ટ્રોનિક માર્કેટ પર નોધણી કરાવા મા આવી કોવિદ 19 પછી કારીગરો ને માર્કેટ મળે એ માટે પંચાયત દ્વારા ઘણાં પ્રયત્નો કરવા મા આવ્યા છે અને ડિજિટલ માર્કેટિંગ મા રહેલી તકો ને ઓળખી વધુ મા વધુ ઉપય

Good results can be obtained from the public participation and conversion of state and central government schemes

રાજ્ય અને કેંદ્ર સરકાર ની યોજનાઓ ના કન્વર્ઝન્સ અને લોક ભાગીદારી થી સારા પરિણામો મળી શકે છે  ગત તારીખ  20/6/2020  ના રોજ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના DDPC ઇન્દ્રજીત ભાઈ APO રજનીકાંત ભાઈ અને ગ્રામ પંચાયત ના અમુક સભ્યૉ સાથે મળી ગામ પંચાયત માલિકી નો સર્વે નંબર 57 નો અમુક ભાગ મા ઘાસ ચારા ણા વાવેતર માટે પસંદ કરાયૉ આ પ્લોટ મા બાવળ ની સફાઈ MGNREGS ના શ્રમિકો ઍ કરી દાતા ના સહયોગ થી 20 કલાક ટ્રેકટર ચલાવ્યું 200 થી વધુ ગામ ના બહેનો એ શ્રમ કરી આણંદ કૃષિ યુનિવર્સિટી થી આવેલ નેપિયર ની સુધારેલી જાત ની સ્ટીક નુ વાવેતર કરાયુ સમયાંતરે આ ઘાસ પ્લોટ મા પાણી ખાતર જરુર પડે નિંદણ કરવા ગામ લોકો આવતા આજે આ ઘાસ પ્લોટ મા 7 થી 8 ફુટ ની હાઈટ વાળું ઘાસ છે છેલ્લા ઘણાં દિવસ થી ગામ ની 300 જેટલી ગાયો આ પ્લોટ નો ઘાસ ખાય છે હજુ દશેક દિવસ ચાલે એટલો ઘાસ ઉભો છે રસ્તા મા ગાયો ને પાણી પીવા વાસ્મો યોજના અંતર્ગત પાણી નો અવાડો બનાવાયો છે ત્યા ગાયો પોતાની તરસ છીપાવી તૃપ્ત થાય છે જિલ્લા વિકાસ અધિકારી,DRDA ડાયરેકટર તાલુકા વિકાસ અધીકારી અને અન્ય સજ્જનો આંગળી ચિંધ્યા ના પુણ્યના હક્દાર છે

KUNARIYA PANCHAYAT CELEBRATED NATIONAL WILDLIFE WEEK 2020

વન્યજીવ સપ્તાહ (The wildlife week 2020) આખા દેશ મા ઊજવણી થઈ રહી છે પર્યાવરણ ની સમતુલા જાળવવા આવા જીવો નુ ખુબ યોગદાન રહ્યુ છે ત્યારે કુનરીયા પંચાયત અને ફોરેસ્ટ વિભાગે સયુક્ત રીતે આ સપ્તાહ મા વન્ય જીવો પ્રત્યે ની સમજ કેળવાય ઍ માટે યુવાનો  વડિલો અને ખેડુતો સાથે રાખી જન જાગૃતિ ની ચર્ચા કરવા નુ શરુ કર્યુ એ સિલસિલા મા આજે પક્ષીઓ માટે પાણી ના કુંડા અને માળા લગાવ્યા પુણ્ય ભાવ સાથે આત્મસંતુષ્ટી મળી સહયોગી ઓ નો આભાર