Skip to main content

Posts

Under the Namo Drone Didi Scheme: Bharati garva became a drone pilot

  कच्छ: समाज में शिक्षा के बढ़ते स्तर को लेकर फैली भ्रांतियों को मात देकर अब लड़कियां महिलाओं के उज्जवल भविष्य के लिए अधिक शिक्षा प्राप्त कर रही हैं. तब कच्छ के भुज तालुक़ा के कुनरीया गांव की भारती गरवा महिला ड्रोन पायलट बनीं। वे अब ड्रोन की मदद से खेती करेंगे. भारती अन्य महिलाओं के लिए भी प्रेरणा साबित हो रही हैं। नमो ड्रोन दीदी योजना: सरकार की नमो ड्रोन दीदी योजना के तहत देश की महिलाओं को खेती में कीटनाशकों का छिड़काव करने के लिए ड्रोन उपलब्ध कराया जाता है। जिसके लिए उन्हें सरकार की ओर से ड्रोन उड़ाने की ट्रेनिंग भी दी जाती है. ड्रोन पायलट के रूप में प्रशिक्षित होने के बाद भारती अब महिला किसान हैं जो आधुनिक तरीकों की मदद से ड्रोन से खेती करेंगी। कुनरीया की भारती गरवा केंद्र सरकार की नमो ड्रोन दीदी योजना के तहत 10 दिनों के प्रशिक्षण और लाइसेंस के लिए वडोदरा गईं। उन्होंने दांतीवाड़ा के कृषि विश्वविद्यालय में सफल ड्रोन उड़ाकर ड्रोन पायलट के रूप में ख्याति अर्जित की है। इसके साथ ही उनके पास आईडी और लाइसेंस भी मिला है. निकट भविष्य में सरकार की ओर से उनके लिए ड्रोन भेजे जाएंगे। जिसका उपयोग
Recent posts

ROLE OF PANCHAYATI RAJ SYSTEM IN EMPOWERMENT OF ADOLESCENT GIRLS AND YOUNG PEOPLE

  Kunariya is the first village in the whole of India to form the first Balika Panchayat. An election was conducted. All girls within the age group of 10-21 years cast their vote, with the help of their Aadhar cards. The Sarpanch was elected and a Balika Panchayat body was formed. Meetings were conducted in the different wards by the Balika Panchayat. The Panchayat body worked for the education, health, entertainment, sports and livelihood for the girls of the village.  A food competition was organized, with the aim of teaching the girls about the various nutrients they gain from different food items and its related importance. Education initiatives: -Awareness campaigns were conducted by the Balika Panchayat. (During the onset of mensuration, many girls dropout from schools. To combat this problem, the Balika Panchayat conducted awareness campaigns.) - Anganwadi workers were asked to prioritize the classrooms to be a learning space for the children. - A back to school campaign was con

Adolescent Girls in Panchayat Process and reflection of their demands in GPDP

The Balika Panchayat has several aims, including providing a safe space for girls to express themselves, promoting gender equality, and addressing various issues related to health, education, early marriage, violence, and more. By creating a safe space for girls, the Balika Panchayat aims to foster an environment where girls feel comfortable sharing their thoughts, concerns, and experiences. This platform can empower girls to voice their opinions and actively participate in decision-making processes. Promoting gender equality is crucial in challenging societal norms and stereotypes that hinder girls' development and opportunities. The Balika Panchayat can work towards dismantling discriminatory practices and advocating for equal access to education, healthcare, and opportunities for girls in the community. The Balika Panchayat also focuses on addressing specific issues that affect girls, such as early marriage, violence, and lack of access to adequate health and education services.

*કુનરિયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ સંબોધનને નિહાળતા ગ્રામજનો

 કુનરિયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ સંબોધનને નિહાળતા ગ્રામજનો *વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ એક જ જગ્યાએ મળી રહે છે - સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા* *સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓથી વિકસિત ભારતનું નિર્માણ કરવામાં સહભાગી બનવા ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલનો અનુરોધ * * વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કચ્છના કુનરિયા ગામે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભો હાથોહાથ અપાયા* આજરોજ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુનરિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પાત્રતા ધરાવતા  નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિવિધ રાજ્યોના વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાન્વિત લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો. જેનું જીવંત પ્રસારણ કુનરિયા ખાતે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ગ્રામજનોએ નિહાળ્યું હતું. કુનરિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા સહિત મહાનુભાવોએ રથને આવક

કુનરીયા ના ૫૦ ખેડુતો વર્મિ કમ્પોસ્ટ નો ઉપયોગ કરી વૈજ્ઞાનીક ઢબે ખેતી કરશે

 આઇ.સી.આઇ.સી.આઇ ફાઉન્ડેશન ના સહયોગ થી કુનરીયા ના ૫૦ ખેડુતો ને વર્મિ કમ્પોષ્ટ બનાવવા પીટ તૈયાર કરી આપવા મા આવી છે આપીટ મા પશુઓનું છાંણ ખેતપેદાશ લિધા બાદ વધતો કચરો અને રસોડા માંથી વધતો જૈવિક કચરા ને આ પીટ મા નાંખવામા આવશે અળસીયા દ્વારા ૪૫ દિવસ મા કચરો ખાતરમા રૂપાંતરીત થશે જે વર્મિ કમ્પોષ્ટ ખાતર સ્વરૂપે હશે જે સ્વચ્છતા લાવવા પણ મદદ કરશે.  આ ખાતરના ઉપયોગ થી જમીનની ભૌતીક રાસાયણીક તેમજ જૈવિક ફળદૃપતા વધારી શકાય આખાતર નો ઉપયોગ કરવાથી જમીનમા વાયુ મિશ્રણ થાય છે છિદ્રાળુતા વધે છે સારા પાક ઉત્પાદન માટે જરુરી જમીનમા પીએચ વિદ્યુતવાહકતા અને કાર્બનીક પદાર્થોમા સુધારો થાય છે. આ કમ્પોષ્ટપીટ ના લાભાલાભ અને ઉપયોગીતા ની સમજ ઉભીથાય એ હેતુ થી આત્મા માંથી ડિ. એચ.ચૌધરી મદદનીશ ખેતી નિયામક તાલીમ કેન્દ્ર હાજર રહ્યા જેમણે ખેડુતો ને માર્ગદર્શન આપ્યુ હતુ ઉપરાંત આ પીટ મા ખાતર અને કચરો ભરવાની રીત અને આદર્શ પ્રમાણ શુ હોઇ શકે તે અંગે માહિતી આપી હતી આ તકે આઈ.સી.આઈ.સી.આઈ ફાઉન્ડેશન માથી હેતલબેન ખેર ઉપસ્થિત રહ્યા હતા.

A projector was gifted to Kunariya village girls school by village sarpanch Shri Rashmiben Sureshbhai Chhanga.

કુનરીયા ગામની કન્યા શાળા ને ગામ ના સરપંચ શ્રી રશ્મિબેન સુરેશભાઇ છાંગા તરફથી એક પ્રોજેક્ટર ભેટ સ્વરૂપે આપેલ છે જ્યારે આપણે વર્ગખંડ શબ્દ સાંભળીયે ત્યારે આપણા મસ્તિસ્ક મા શિક્ષકો વિધ્યાર્થીઓ બ્લેકબોર્ડ ચોક ડસ્ટર વેગેરે બાબતો આવે છે પણ ટેક્નોલોજીના આયુગે આપણી આ કલ્પનાઓ બદલી નાખી છે  કોરોના દરમ્યાન શૈક્ષણીક ક્ષેત્રમા ઘણાંબધા ઇનોવેશન જોવા મળ્યા છે શાળાઓમા વર્ચ્યૂઅલ બોર્ડ પ્રોજેકટર અને ઓડિયો વિજ્યુઅલ ઉપકરણો દ્વારા આધુનીક શિક્ષણ પધ્ધતિઓ અપનાવાઇ રહી છે સ્માર્ટ ક્લાસ ના આ તમામ તત્વો વિધ્યાર્થીઓ માટે શિક્ષણને મંનોરંજક અને રસપ્રદ બનાવે છે અને શિક્ષકોને અશરકારક રીતે  શિખવાડવામા સક્ષમ બનાવે છે નવી ટેક્નોલોજીના આ યુગ મા સ્માર્ટ લર્નીગ એજ્યુકેશન સિસ્ટમ એ વિધ્યાર્થીઓ માટે વરદાન સાબિત થઇ રહી છે આ ટેક્નોલોજી નો ઉપયોગ કુનરીયા ના બાળકો પણ કરે એ હેતુ થી કુનરીયા સરપંચ દ્વારા કન્યાશાળા ના બાળકોને એક પ્રોજેકટર ભેટ આપવામા આવ્યુ હતુ  આ પ્રસંગે શાળા નાં મુખ્ય શિક્ષક જયેશભાઇ પટેલ સી આર સી કો- ઓર્ડીનેટર શંભુભાઇ આહિર અને ઉપ સરપંચ સુરેશભાઇ છાંગા ઉપસ્થિત રહ્યા હતા.  

With the support of ICICI FOUNDATION Kunaria move towards carbon neutral village કુનરીયાનું કાર્બન ન્યુટ્રલ વિલેજ તરફ પ્રસ્થાન.

 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના આંકડાઓ અનુસાર, ઘરેલું ધુમાડા નુ પ્રદૂષણ એ ભારતના સૌથી વધારે વિનાશક મૃત્યુ આપનારા કારણો પૈકી નુ એક છે જે દર વર્ષે ભારતમાં ૧૦ લાખ લોકો અકાળે ધુમાડા ના પ્રદુષણ થી મૃત્યુ પામે છે. વૈશ્વિક સ્તરે પરંપરાગત રસોઇ ની પધ્ધતી ૨થી ૫ %  ગ્રિનહાઉસ ગેસ એમિશન નુ ઉત્સર્જન કરે છે   આ બાબતને ધ્યાન મા રાખી કુનરીયા ગામ મા ૫૦૦ જેટલા પરિવારો ને ઓછુ બળતણ વપરાય અને ધુમાળો ઓછો થાય એવા ચુલા વિતરણ કરવા મા આવ્યા સામાન્ય રીતે લોકો LPG નો ઉપયોગ કરતા થાય એ હેતુ સરકાર શ્રી ની યોજના હેઠળ લગભગ તમામ ઘરો મા ગેસ વિતરણ કરવા મા આવ્યુ છે ૫૦ જેટલા પરિવારો ગોબર ગેસ નો ઉપયોગ પણ કરતા થયા છે આવા વપરાશ કારો માટે પડકાર સ્વરૂપે બ્લ્યુ ફ્લેમબર્નર થી ઓછો તાપ અને ગેસ વપરાશ વધે છે સ્ટવ મા જામેલો કાર્બન આ તાપ ને વધુ ઓછો કરે છે એટલે ચોક્કસ શિઝન મા લોકો બળતણનો ઉપયોગ કરતા હોય છે આવા બળતણનો ઉપયોગ ઓછો કરવા માટે ઓછા બળતણ વાળા ચુલા એક વિકલ્પ કહી શકાય આઇ સી આઇ સી આઇ ફાઉન્ડેશન ના સહયોગ થી આવા ચુલા લોકો ને મળ્યા ફાઉન્ડેશન ના હેતલબેન ખેર અને કુનરીયા સરપંચ રશ્મિબેન છાંગા બાલીકા સરપંચ ભારતી ગરવા અને આગેવાનો આ વિતરણ વ