કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા
બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા
સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક્ષણ માટે નાનકડા પ્રયત્નોથી આટલા મોટા પરિણામો આવી શકે લગભગ ૧૦ થી ૧૨ ટકા જેટલો હાજરી રેશિયામાં ફરક પડ્યો છે
અને આ હાજરીના પરિણમે બાળકોના જીવનલક્ષી વિકાસમાં ઉપયોગી એવા ૧૮ થી ૨૦ હજાર કલાક ના શિક્ષણ માટે શિક્ષકોએ એટલા જ પરિશ્રમથી બાળકોને શીખવ્યું એના માટે એસએમસી સભ્યો અને અટેન્ડેન્સ ચેમ્પિયન યશભાગી છે શિક્ષણની જવાબદારી માત્ર શિક્ષકો પર નાખી અને દોષનો ટોપલો એના ઉપર ઢોળવા કરતા તમામ સમુદાય આગામી પેઢીને શિક્ષણ પ્રત્યે જાગૃત કરે અને શિક્ષણ થકી જ સમાજ અને રાષ્ટ્ર નિર્માણ તરફ આપણે પથદર્શક થશું એ વાત ચરિતાર્થ કરવા સામૂહિક પ્રયત્નો કરવા જ રહ્યા આ તકે ગામના સરપંચ સુરેશ છાંગા શિક્ષણ માટે ચિંતા કરતા તમામ ગામલોકોની શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અને મહેનતને બિરદાવી હતી જનજાગૃતિના 111મા પ્રસંગે યુનિવર્સિટી માથી પધારેલા પ્રોફેસરોનું આભાર વ્યક્ત કર્યો હતોપ

Comments
Post a Comment