૧૪ મી ની સાંજે પુલવામાં આતંકી હુમલો થયો તે ખૂબ જ નીંદનીય ઘટના છે. યુવાનોને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ તરફ દોરી જનારી તાકાતોને નિયંત્રિત કરવા અને યુવાનોને રાષ્ટ્રહિતમાં સેવા અને પરોપકારની ભાવના વિકસે એવા હેતુથી ૯ નવેમ્બર ૧૯૬૯ ના રોજ NSS નેશનલ સર્વિસ સ્કીમ રાષ્ટ્રીય સેવા યોજનાની શરૂઆત થઇ જે આજ પર્યત ચાલુ છે. આવી જ રીતે ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ ભુજ ના ૬૦ જેટલા વિદ્યાર્થીઓ ગ્રામ્ય સંસ્કૃતિને સમજશે અને સામૂહિક સફાઈ કરશે ઉપરાંત શાળાના બાળકો સાથે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે આફત સમયે કેવી સાવધાની રાખવી આરોગ્ય માટે શું તકેદારી રાખવી જેવી બાબતોએ ચર્ચા કરશે ઉપરાંત ૬૦ જેટલા વિદ્યાર્થીઓ સંસ્થાકીય પ્રવૃત્તિ કરી રાષ્ટ્રહિત અનુશાસન અને નેતૃત્વના ગુણ કેળવશે આ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે ગામના સરપંચ સુરેશ ગોપાલભાઈ છાંગાએ રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવક બનવાની તક નો લાભ લઇ ક્લાસ રૂમ બહાર મળતી કેળવણી ઝડપી લેવા આહ્વાન કર્યું. આ તકે વૃક્ષારોપણ કરી આ વૃક્ષ ઉછેર માટે દતક પણ અપાયું હતું. આ તકે ઉલ્લેખનીય છે કે કુનરીયા પંચાયતે ૨૦,૦૦૦ વૃક્ષો ઉછેરી વિક્રમ સર્જ્યો છે. ઉદ્ઘાટન પ્રસંગમાં NSS પ્રોગ્રામ ઓફિસર અક્ષય દવે અને પોકાર સાહેબ હાજર રહ્યા હતા. રાષ્ટ્રહિત અને દેશનું ઋણ ઉતારવાની ઉત્તમ તક ઓલ્ફ્રેડ હાઈસ્કૂલે વિદ્યાર્થીઓને આપી છે ત્યારે તમામ ગામ લોકોએ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને આવકાર્યા.

Comments
Post a Comment