કુનરીયા માં પોષણ દિવસની ઉજવણી કરાઈ
મહિલાને બાળકોની તંદુરસ્તી અને આરોગ્ય માટે ગ્રામ્યસ્તરે આંગણવાડી કેન્દ્રો નું ખુબ જ યોગદાન રહ્યું છે કુનરીયા ગામે ત્રણે આંગણવાડીના લાભાર્થી બહેનો કિશોરી અને બાળકોને ધ્યાનમાં રાખી પોષણક્ષમ આહાર માટે ની વિવિધ વાનગીઓ બનાવી આ વાનગીઓમાંથી ક્યુ અને કેટલી માત્રામાં પોષણ મળશે અને આ વાનગી બનાવવાની રીત અંગે કિશોરીઓ અને બહેનોને સમજ અપાઇ માનવ શરીરમાં જરૂરી પોષક તત્વો વિટામીન આર્યન કાર્બોહાઈડ્રેડ અને પ્રોટીન સમતોલ પ્રમાણ માં લેવાની જીવનશૈલી બનાવવા અંતરિયાળ વિસ્તારના બહેનોને આંગણવાડી કાર્યકર દ્વારા સમજ આપવામાં આવી કંકુબેન, ગીતાબેન અને મનિષાબેન પોતાની વાત કરતા બાળકો ઘરની બનાવેલી વાનગીઓ પર ભાર મૂક્યો હતો. આરોગ્ય વિભાગના નર્સ થયા બેને કિશોરીઓમાં આવતા શારીરિક ફેરફાર દરમિયાન કઈ તકેદારી રાખવી અને કયો આહાર લેવો તે અંગે માહિતી આપી ગામના સરપંચ સુરેશ છાંગાએ વિશેષ પ્રકારની પહેલ ની પ્રશંસા કરી બિરદાવી હતી. હાજર રહેલી બહેનોએ પોતાના પ્રતિભાવોમાં દિવસ દરમિયાન મળેલી સમજ અને જીવનમાં અપનાવવાની બાહેધરી આપી હતી.

Comments
Post a Comment