શિક્ષણ સભ્ય સમાજ માટે અતિ મહત્વનો પૌષ્ટિક તત્વ છે વિકાસના માપદંડો માં શિક્ષણ ની ગેરહાજરી અથવા બાદબાકી ચલાવી લેવાય નહીં ત્યારે કુનરીયા પંચાયત પણ આ વિષય બાબતે ખૂબ જ ગંભીર છે શરૂઆતમાં ગામ પંચાયત પાસેની ગામ લોકોની અપેક્ષા બાબતે google માં લેવાયેલા મંતવ્ય માં મોટાભાગના યુવાનો ના અભિપ્રાય એવા હતા કે પંચાયત શિક્ષણ પર ભાર પૂર્વક મહેનત કરે અને ઍ કામ પંચાયતે કર્યું છે અને હજુ ઘણુ કરવાનું બાકી છે આ ગામમાં કચ્છ નવ નિર્માણ અભિયાન સ્વેચ્છિક સંસ્થા રિચ ટૂ ટીચ શિક્ષણ નો પ્રોગ્રામ ચલાવે છે જેમાં બાળકોને સર્વાંગી વિકાસ થાય એ રીતે પ્રવૃત્તિમય શિક્ષણ આપવામાં આવે છે બાળકો જવાબદાર શિક્ષણ મેળવે એવા આશયથી બાળકો વર્ગખંડમાં પોતાના બનાવેલા નિયમોનું પાલન કરે છે વ્યવસાય લક્ષી શિક્ષણ કરતા જીવનલક્ષી શિક્ષણ મેળવે બાળકો માંજુથ કાર્ય અને સામાજીકરણ વિકસે
આ ઉપરાંત બાળકોની ગેરહાજરી નું પ્રમાણ ઘટાડવા નવતર પ્રયોગો આ સંસ્થાના કમ્યુનિટી ફેસીલીટેટર કરે છે બાળકોની ગેરહાજરી બાબતે કઈ સિઝનમાં કયા દિવસે કયા સમાજમાંથી ફળિયા માથી ગેરહાજર રહે છે એ બાબતનું મૂલ્યાંકન કર્યા પછી લક્ષ્ય કેન્દ્રિત પ્રવૃતિ કરવામાં આવે છે આ માટે મહોલ્લા મિટિંગ ના માધ્યમથી ગેરહાજર રહેતા બાળકો ની શિક્ષણ ઉપર કેટલી અસર થાય છે એ બાબતે વાલીઓને સમજ અપાઇ ગ્રુપ એક્ટીવીટી અને વિડીયો દ્વારા આગામી સ્પર્ધાત્મક યુગમાં બાળક સાથે વાલીએ પણ બદલાવ માટે તૈયાર રહેવું પડશે આવી પરિસ્થિતિમાં બાળકોને વાર્તામય શૈલીમાં ગણિત અને વિજ્ઞાનના સિદ્ધાંતો ભાષા અને વ્યાકરણ ન નિયમો સરળતાથી સમજાય એવી રીતો વિક્સાવી અને વાલીઓ સામે મૂકવામાં આવી વાલીઓ પણ શિક્ષણના ભગીરથ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે જેથી કુનરીયા ના શિક્ષણમાં ક્રમિક બદલાવ આવી રહ્યો છે આભાર કચ્છ નવ નિર્માણ અભિયાન સમગ્ર ટીમ

Very well described. Thank you for appreciating our team.
ReplyDeleteખુબજ પ્રસન્સનીય કાર્ય
ReplyDeleteખૂબ જ પ્રશંસનીય કાર્ય
ReplyDelete