ગત તારીખ 18 ફેબ્રુઆરી 2019 ના રોજ કુનરીયા જુથ ગ્રામ પંચાયતની વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામ લોકોએ ઉત્સાહથી ભાગ લીધો ખાસ ગ્રામ સભાના એજન્ડામાં પ્રધાનમંત્રી કૃષિ સન્માન નિધિ માટે લાભાર્થીઓની યાદી તૈયાર કરવી અને તેને મંજુર કરવા બાબત ની હતી આ ઉપરાંત વિકાસકામો બાબતે પણ ચર્ચા કરવામાં આવી સ્વભંડોળ અને નાણાપંચના હિસાબોનું વાંચન કરાયું વિકેન્દ્રિત પ્રક્રિયાથી તમામ નિર્ણયો ગ્રામ સભામાં લેવાય છે
The Gram Sabha is conducted to read out name and discuss on applicants of pradhan mantri krushi sanman nidhi #Transparency #kunariya_panchayat
The Gram Sabha is conducted to read out name and discuss on applicants of pradhan mantri krushi sanman nidhi #Transparency #kunariya_panchayat
Comments
Post a Comment