ગત તારીખ 5 માર્ચ ના રોજ મળેલી સામાન્ય સભા મા કુનરિયા જુથ ગ્રામ પંચાયતનું 125000 ની પૂરાંત સાથે બજેટ પસાર
પંચાયતી રાજ વ્યવસ્થા માં પંચાયતૉએ આગમી વર્ષના કામનુ આયોજન કરવું અને કલમ 116 હેઠળ દરેક ગ્રામ પંચાયતે દર વર્ષે આગામી વર્ષ માટે પંચાયતની આવક અને ખર્ચ નું અંદાજપત્ર તૈયાર કરવાનું હોય છે એ સંદર્ભમાં કુનરિયા જુથ ગ્રામ પંચાયતે આગામી વર્ષ 3933500ની આવક સામે 3808500 જેટલી ખર્ચની શક્યતા ઓ સાથે અંદાજપત્ર તૈયાર કર્યુ છે આ અંદાજપત્રમાં જેન્ડર સેન્સિટિવિટી, ચાઇલ્ડ ફ્રેન્ડલી એક્ટિવિટી અને પંચાયતો કાર્બન ન્યૂટ્રલ તરફ જઈ રહી છે ત્યારે કાર્બન ન્યુટ્રલ માટે ની જોગવાઈ કરવામાં આવી છે. અંદાજપત્ર કુનરીયા ના તમામ નાગરિકો માટે કાયમી રીતે નજર સામે હોય એવા આશય થી સોશિયલ મીડિયાના માધ્યમથી ગામલોકો માટે બ્લોગ પર મૂકી રહ્યા છીએ પારદર્શક વહીવટ માટે ઉચિત તમામ પ્રયાસ કરવા પંચાયત કટિબદ્ધ છે.

Comments
Post a Comment