પરિણામની અમને ખબર નથી પણ પ્રક્રિયામાંથી પસાર થવાનો અમને આનંદ છે
આપણી ત્રણે આંગણવાડીમાં દર મહિને પોષણ દિવસ ઉજવવા ની પરંપરા શરૂ થઈ અને એ જાળવી રાખવામાં ત્રણેય બહેનો અને હેલ્પર નિયમિત મથતાં રહ્યા છે ગમે ત્યાં મળે બસ એ જ વાત હોય સુરેશભાઈ ગુરુવારે પોષણ દિવસ છે આમંત્રણ તો ખરું જ પણ એના સિવાય મારો અંગત સ્વાર્થ છુપાયેલો હોય એટલી સ્વાદિષ્ટ વાનગીઓ ટેબલ સામે આવી જાય. બનાવનાર બહેનો નો ભાવ અને એના કરતા બનાવવાની રીત નું વર્ણન કરતી બહેનો નો ઉત્સાહ જોઉં હુ ધરાઇ જાઉં છું કુપોષણને ડામવા કે દૂર કરવા આપણા સહિયારા પ્રયત્નો બિલકુલ સાર્થક જશે એનો મને પૂર્ણ વિશ્વાસ છે આપ સૌનો આભાર
I proud of you
ReplyDelete