21 મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરિકે વર્ષ 2015 થી ઉજવાય છે યોગ જીવન નો આધાર છે આ પરિપેક્ષ કુનરીયા જુથ ગ્રામ પંચાયત અને શાળા પરિવાર દ્વારા વિશ્વ યોગ દિવસ ની ઊજવણી કરાઈ 300 બાળકો અને 160 જેટલા વાલીઓ એ આ દિવસે ઊજવણી મા ભાગ લીધો આ તકે આયુર્વેદિક ડૉક્ટર શ્રી જીગ્નેશ ભાઈ ઠક્કર માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ જીવન મા યોગ નુ મહત્વ સમજાવ્યું યોગ માત્ર શરીર ને મજબુત નથી બનાવતું તે શરીર ને લચીલુ પણ બનાવે છે અશ્ટાગ યોગ પધ્ધતિ થી શરીર ની મોટા ભાગ ની બિમારીઓ થી છુટકારો મેળવી શકાય એમણે વક્તવ્ય મા ઉમેર્યુ કે "યોગ કર્મશુ કૌશલમ" કોઇ પણ કલા મા નિપુણતા ઍ યોગ છે આદર્શ જીવન જીવવા માટે યોગ ઉપરાંત ઋતુ પ્રમાણે આહાર મા પણ ફેરફાર કરવો જોઇયે શરીર ને જરુરી પોષક તત્વો વાળા ખોરાક લેવા જોઇયે પૌષ્ટિક આહાર થી નિરોગી રહી શકાય પહેલુ સુખ તે જાતે નર્યા એટલે ઘી દૂધ માખણ પુરતી માત્રા મા નિયમિત લેવા ની ભલામણ કરી આ પ્રસંગે ગામ ના સરપંચ સુરેશ ભાઈ છાંંગા એ આમંત્રિત મહેમાનો અને વિધ્યાર્થીઓ ને આવકાર્ય હતા પેટ્રોલીયમ યુનિવર્સિટી ના વિધ્યાર્થી ઓ એ ગ્રામ્ય સંસ્કૃતિ ને જાળવી રાખવા નુ આહ્વાન કર્યું બંને શાળા ના આચાર્ય મીત...
ગ્રામ પંચાયત વિસ્તાર માં લોક કલ્યાણની પ્રવૃત્તિ અને રાજ્ય અને કેન્દ્ર સરકાર નીયોજના ઓની અમલવારી કરી લોક ઉપયોગી કામો કરવા અને રાષ્ટ્ર નાં વિકાસ માં મહત્વ નું યોગદાન આપવું ૭૩ માં બંધારણીય સુધારા માં પંચાયતો ને મળેલી સતા અને ફરજો નું નિષ્ઠાપૂર્વક વહન કરવું અને અન્ય પંચાયતો નેઉપયોગી માહિતી પહોચાડવી