Skip to main content

ગ્લોબલ વોર્મિંગ જેવા શબ્દો સામે કુનરીયા ગ્રામ્યજનોના દેશી પ્રયત્નો

“ ઉપાડશે કોણ મારૂ કામ એવુ અસ્ત થતા સુરજે પૂછ્યું                                                     સાંભળી જગત આખું નિરુતર રહયું પણ માટી નું કોડિયું બોલ્યું મારા થી બનતું હું કરી છુટીશ ”

સામુહિક પ્રયત્નોથી વેશ્વિક સમસ્યા દુર કરવા નાના અને અગત્યના પ્રયત્નો થઈ રહયા છે   આપણે સૌએ ઓંઝોન માં ગાબડા,ગ્લોબલ વોર્મિગ અને જલવાયુ પરિવર્તન જેવા ઘણા શબ્દો સાંભળ્યા હશે અને ૪૦ ડીગ્રી તાપમાન માં બેસીને વાતો કરતા હોઈએ છીએ અનુગામી પેઢી ને સારૂ વાતાવરણ અને શુધ્ધ હવા આપવી આપણી ફરજ છે એ પણ સમજી એ પણ એ કઈ રીતે શક્ય છે ? પ્રશ્નાર્થ છે . થોડા જવાબો છે પણ એ બાબતે શંકા છે .
કુનરીયા ગામના ૧૮૦ બહેનો છેલ્લા બે વર્ષ થી 19000વૃક્ષો નું વાવેતર કરી અને ઉછેરવા માટે નિયમીત પાણી ,નીદણ અને સંરક્ષણ કરે છે આગમી દિવસો માં લીબોડી ના ૧ લાખ બી એકત્ર કરી એના સીડ બોલ બનાવી વરસાદ વખતે સેઢા, વાડ અને સીમ માં નાખવાની તૈયારીઓ કરી રહી છે.











Comments

  1. Excellent work done by people of kundriya

    ReplyDelete
  2. ધ્યેય માગૅ પર બઢતે જાના યહી લક્ષ્ય હમારા.....
    કુનરિયા જૂથ ગામપંચાયત તથા સમસ્ત ગામલોકો વંદનિય કાયૉ કરી રહ્યા છે જે સૌ માટે એક ગવૅની વાત છે તથા આવનારી પેઢીઓ કંઈક તેવી ઝંખના....

    ReplyDelete
  3. Kunriya gamni ekta samp ane tyana yuva honhar prakutipremi sapanch saheb bhai shree sureshbhai chhanga ne salute

    ReplyDelete
  4. ખૂબ ખૂબ અભીનંદન

    ReplyDelete

Post a Comment