ગત તારીખ 28 8 2019 ના રોજ કુનરીયા ગામમાં લગભગ સાડા સાત ઈંચ જેટલો વરસાદ ખાબક્યો આટલા વરસાદમાં નદી-નાળા વોક્ડા માંથી પાણી પસાર થઈ તમામ દશ તળાવમાં પહોચ્યુ ચેકડેમો અને આડબંધ ઉપરથી પાણી વહીને ગામના ખેતરોમાં પહોંચ્યું ઊંડી ખેડ સિવાયના તમામ ખેતરોના બંધ તૂટી ગયા બે દિવસ અગાઉ વરસાદની રાહ જોતા ગ્રામજનો આટલો વિપુલ પ્રમાણમાં વરસાદ પડતાં આનંદનો ભાવ અનુભવી રહ્યા છે આજ સવારથી ખેડૂતો પોતાના ખેતરો ની દશા જોવા પહોંચી ગયા ઘણું બધું નુકસાન છતાં ચહેરા પર સ્મિત હતું આ સ્મિત અનરાધાર વરસાદ ની ખુશીને સૂચવે છે જળાશયો ના નવા નીર જોઈ પશુઓમાં પણ આનંદ છવાયો હતો ડોજાસર અને સવરાઈ તળાવને વધાવવા ની પરંપરા જળવાઈ ગામના સરપંચ સુરેશભાઈ છાંગા પ્રેમજીભાઈ સુથાર વાલાભાઈ કેરાસિયા વેલાભાઇ ડાંગર અલીભાઈ નોડે કરસનભાઈ ગાગલ ભીમાભાઇ ડાંગર અને ગામના વડીલો સાથે મોટી સંખ્યામાં યુવાનો જોડાયા તળાવ વધારવાના શુકન પાછળના તથ્યો અને પ્રાકૃતિક સંપત્તિ પ્રત્યેનો વિવેક યુવાનોમાં આવે એ માટે વડીલ પ્રેમજી બાપાએ સંસ્કૃતના સ્લોકોમા પાણીના મહત્વની વાત કરી ગોળધાણા ના પ્રસાદ સાથે વરસાદ વધામણાં નો ઉત્સવ ગામલોકોમાં પારસ્પરિક સદભાવ અને સહકાર કેળવે છે.

Good work Sarpanch
ReplyDelete