ગત તારીખ 16 08 19 ના રોજ લખપત તાલુકા ની 6 પંચાયતો ના સરપંચ અને પ્રતિનિધિઓ એ કુનરિયા ગ્રામ પંચાયત ની મુલાકાત લીધી બંધારણીય જોગવાઈ 73 મો સુધારો અને ગુજરાત પંચાયતીરાજ અધિનિયમ ની જોગવાઈયો બાબતે જાણકારી નુ આદાન પ્રદાન થયુ ગ્રામ પંચાયત દ્વારા કરવામા આવેલી પ્રવૃતિ મા લોકભાગીદારી ગ્રામ પંચાયત વિકાસ આયોજન દરમ્યાન કરાયેલી પ્રક્રિયા આવતી મુશ્કેલીઓ એના સુચિત ઉપાયો ની ચર્ચા કરવામા આવી
ગામ લોકો ને સહભાગી કરવા નવીનતમ જાહેરાત પ્રણાલિ ની વાત કરવા મા આવી ગ્રામસભા નુ મહત્વ ખાસ નિર્ણય પ્રક્રિયા મા સભા મા થયેલી ચર્ચા ની અશરકારકતા બાબતે વાત થઈ નરેગા યોજના હેઠળ થયેલ કામો ની સ્થળ મુલાકાત કરવા મા આવી શાળા મા કરવામા આવતી વિવિધ પ્રવૃતિઓ થી માહિતગાર કરાયા ગ્રામ પંચાયતો મા 14 નાણાપંચ ઉપરાંત જિલ્લા અને તાલુકા આયોજન,એ.ટી.વી.ટી. ધારાસભ્ય, સાંસદ સભ્ય ની ગ્રાન્ટ બિ.એ.ડિ.પી.,ડી.એમ.એફ., વ્યક્તિગત નાગરીક સુરક્ષા,ન્યાયઅને અધિકારીતા માટે ની રાજ્ય અને કેન્દ્ર સરકાર ની યોજનાઓ ની વિગતવાર ચર્ચા કરવા મા આવી આ તકે સેતુ અભિયાન ના સહયોગીઓ નો સહકાર મળયો.

Comments
Post a Comment