આજ રોજ 27 ઓગસ્ટ 19 ના રોજ કુનરિયા પંચાયત ના જલશક્તિ અભિયાન હેઠળ થયેલ કામો અને એ દિશા મા થયેલ પ્રાયાત્નો નુ પ્રત્યક્ષ નિદર્શન કરવા માટે યુનિસેફ ઇન્ડિયા માથી ડો દવે સાહેબ અને સુશાંતકુમાર સાહુ કુનરિયા ની મુલાકાત લીધી વ્યક્તિગત અને સામુહિક પ્રાયાત્નો થી થયેલ કામો થી અવગત કરાયા આવા પ્રયાસો દરમ્યાન આવતી મુશ્કેલી અને એનુ સમાધાન કઈ રીતે થઈ શકે એ અંગે ચર્ચા થઈ
જન જાગૃતિ ના કામો અને ઉભા કરાયેલ માળખા ની મુલાકાત લીધી.જરુરી સુચનો અને માર્ગદર્શન આપ્યુ આ તકે કુનરિયા સરપંચ સુરેશ છાંંગા એ સૌ નુ સ્વાગત કર્યું આ તકે ગામ ના સ્વચ્છતા આગ્રહી નિગરાની સમિતિ ના સભ્યો અને જલ સંશાધન સમિતિ ના સભ્યો હાજર રહ્યા હતા ભુજ ડિ.આર.ડિ.એ. માથી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Comments
Post a Comment