જળ સુરક્ષા માટે નું આયોજન કરવાની પ્રક્રિયા જટિલ છે પણ એટલી જ રસપ્રદ છે અઘરા શબ્દો અને સરળ સમજુતી ઘણા બધા આશ્ચર્ય સાથે આજનો દિવસ ભુજલ જાણકારો સાથે એક તાલીમાર્થી ની જેમ વિતાવ્યો.
કુન્દનિકા કાપડિયા ની બુક સાત પગલાં આકાશમાં ની સામે યોગેશભાઈ પુરસ્કૃત સાત પગલા જમીનમાં એટલે કે (ભૂગર્ભમાં) વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે બીજા સ્ટેપ મા જમીનનો ઉપયોગ સંદર્ભે આજની તાલીમ હતી કુનરીયા ના પરીપેક્ષ માં 3334 હેક્ટર એટલે કે લગભગ 62 ચોરસ કિલોમીટરમાં થી 1207 હેક્ટર સુકીખેતીની જમીન છે જે જમીનના લગભગ 37 ટકા ભાગને કવર કરે છે બે પાકો લેવાતા હોય એવી જમીન 890 હેક્ટર છે જે 27% માં આવેલી છે વર્ષમાં ત્રણ પાક લેતા હોય એવા ખેડૂતો માત્ર ચાર ટકા છે જે ૧૨૪ હેક્ટર જમીનમાં વાવેતર થાય છે કુલ ભાગના ત્રણ ટકા એટલે 112 હેક્ટરમાં ગૌચર આવેલી છે ૬૩૬ હેક્ટર સાથે 19 ટકા ભાગ સરકારના નામે છે 30 હેકટર ગામતળ છે તળાવ 41 હેક્ટરમાં ફેલાયેલા છે ખાસ નદી નો વિસ્તાર 202 હેક્ટર જે કુલ ભાગના 6% કવર કરે છે અને કેનાલ પણ 52 હેક્ટરમાં ફેલાયેલા છે જે કુલ ભાગ ૨ જ ટકા જેટલું બને.
આટલી ઊંડાણપૂર્વકની માહિતી થી ગામ મોટા ભાગના લોકો અજાણ હશે જે હવે આગામી દિવસોમાં આ માહિતી લોકોને ઉપયોગી થશે આ ઉપરાંત આયોજનમાં આવા પ્રકારની માહિતીઓ ખૂબ મહત્વ ધરાવે છે ગ્રાફ પર તૈયાર કરેલ સ્કેલમાપ ના આધારે ચોરસ મીટર અને હેક્ટર સબંધીત વિશિષ્ટ ગણતરીઓ મનમાં અસંખ્ય કોયડા ઉકેલાઈ ગયા સફરનો બીજો પડાવ આટલો અસરકારક છે તો અંતિમ ના વિચાર માત્ર થી રોમાંચીત થઈ જવાય જ પ્રવાસ અશંખ્ય લોકોનો પ્રેરણાસ્ત્રોત બની રહે.

This comment has been removed by the author.
ReplyDelete👌🏻
ReplyDeleteNice work to you srapanchshree
ReplyDeleteAmazing work
ReplyDeleteardahan
ReplyDeleteartvin
aydın
bağcılar
balıkesir
Y3P