ગ્રામ પંચાયત વિકાસનું આયોજન બનાવતી વખતે કુનરીયા પંચાયત ટકાઉ વિકાસ માપદંડોને સામે રાખ્યા હતા ખાસ બહેનો ની ભાગીદારી આવે જાતીય સમાનતા અને બહેનો ના કામનું મૂલ્યાંકન થાય એ રીતે બહેનોને રોજગારી મળે એવી જરૂરિયાત ગ્રામ સભા સામે આવી હતી આ જરૂરિયાતને સંતોષવા માટે આઈસીઆઈસીઆઈ ફાઉન્ડેશન નો સહયોગ મળ્યો હતો ગામના પરંપરાગત વ્યવસાય ખેતી અને પશુપાલન બંને વ્યવસાયમાં નવી ટેકનોલોજી નો ઉપયોગ થી વધુ કાર્યક્ષમ ઉત્પાદકતા થી આવકમાં વધારો થાય એ અર્થે શરૂઆતમાં ખેડૂતોને અને હવે પશુપાલકો એમાંય ખાસ કરીને બહેનોને આદર્શ પશુપાલન કઈ રીતે થાય એની તાલીમ શરૂ કરવામાં આવી છે
કુનરીયા ગામના 35 જેટલા પશુપાલક બહેનોને તાલીમ દરમિયાન વિવિધ માહિતી અને પ્રત્યાયન ના સાધનો થી સમજાવવામાં આવે છે કે પશુ ને બેલેન્સ આહાર કઈ રીતે આપવો લીલો ચારો અને સુકોઘાસચારો કેટલો આપવો પશુના વાગોળવાની પ્રક્રિયા દરમ્યાન પશુઓના રહેઠાણની વ્યવસ્થા શું કરવી,હવામાન અને પાણી પશુની ઉત્પાદકતા પર કેટલી અસર કરે છે એની વાત કરવામાં આવી ઉપરાંત પશુઓમાં આવતા રોગ ખરવા મોવાસા અને બ્રુસેલોસિશ જેવા ગંભીર રોગો ની સમજ પણ અપાઈ આગામી દિવસોમાં દૂધ ઉપરાંત પશુઓની અન્ય પ્રોડક્ટને પણ કઈ રીતે વધુ ઉત્પાદક બનાવી શકાય ખાતરનો સેન્દ્રીય ખાતર બનાવવું ગૌમૂત્રનો ઉપયોગ લોકો ઉપયોગમાં વધારવાથી આવી પ્રોડક્ટ ને પ્રોત્સાહન મળશે પરંપરાગત કામ સાથે ટેક્નોલોજીનો ઉપયોગ કરી વધુ વ્યવસાયિક બનાવવા પ્રયત્ન થઈ રહ્યા છે પંચાયત બહેનોના આર્થિક સશક્તિકરણ માટે સમર્પિત છે તાલીમ દરમિયાન પ્રોજેક્ટર ના માધ્યમથી નિષ્ણાતો પોતાનું પ્રેઝન્ટેશન કર્યું હતું ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક છે બંને વ્યવસાયની સમાંતર તાલીમ ચાલુ છે અને લોકોના સુખદ પ્રતિભાવો પંચાયતને મળી રહ્યા છે.

Comments
Post a Comment