કુનરીયા જુથ ગ્રામ પંચાયત દ્વારા ગયા વર્ષે 25000 વૃક્ષો વાવવા મા આવ્યા અને લોકો ના પ્રતિભાવો પણ મળ્યા
* ********************
આ ઉપરાંત મારા સ્વભાવ ને જાણનાર લોકો એ ઘણાં પ્રોત્સાહક શબ્દો થી પ્રોત્સાહિત પણ કર્યો એ ગ્યા વર્ષ ના વાવેલા બધ્ધ્ધા ઓલ્મોસ્ટ બધ્ધ્ધા ગામ લોકો ના સહયોગ થી ઉછર્યા
(ટાઢક) (તદ્ભવ શબ્દપ્ર્યોગ) આનંદ ની અનુભૂતિ થઈ કાર્બન ન્યુટ્રલ પંચાયત બનવા તરફ ના અમારા પ્રયત્નો થી અમને સંતોષ છે
એક શ્રેષ્ઠી (નામ લઈ લઊ મનોજ ભાઈ સોલંકીએ) મને કહ્યુ હતુ ચબુતરો બનાવવા કરતા ઍક વડ ઉછેરવા થી વધુ પુણ્ય મળશે પુણ્ય ની લાલચે પણ વૃક્ષો વાવો માળખાગત વિકાસ ની જોડાજોડ પર્યાવરણીય વિકાસ તરફ સૌ નુ ધ્યાન જાય ઍ જરુરી છે

Comments
Post a Comment