કાનૂની સેવા સત્તા મંડળ ચેરમેન અને જયુડિશયલ મેજીસ્ટ્રેટ બી એન પટેલ સાહેબ આહીરપટી ના ગામની હાઇસ્કૂલમાં માર્ગદર્શન આપ્યું
તરુણાવસ્થા દરમિયાન આવતા શારીરિક અને માનસિક ફેરફારો વખતે કેવી કાળજી રાખવી તાજેતરમાં બનેલી ઘટનાઓના ઉદાહરણ ટાંકી બને શાળાના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને સંઘર્ષ દરમિયાન સચેત રહેવા ની ભલામણ કરી મોબાઇલના ઉપયોગ અને દુરુપયોગ બાળકને વિગતવાર માહિતી આપી POCSO VCPC બાળ લગ્ન અને બાળકોના અધિકારો સંબંધિત કાયદા ની વાત કરી અપરાધીઓ માટે સજાની જોગવાઈ સંદભે માહિતી આપી બોર્ડના વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય માટે ગોલ સેટ કરી જયૂડીશરી માં રહેલી ઉજ્જવળ તક અંગે માહિતી આપી.
Comments
Post a Comment