KUNARIYA GRAM PANCHAYAT AND ICICI FOUNDATION JOINTLY ORGANISED TRAINING PROGRAM FOR EMPLOYMENT OF WOMEN'S.
Women empowerment is not a statement for me. It’s a way of life. So proud that panchayat organising training for employment of women that’s headed in the right direction.
ગ્રામ સભા માં આવેલી માંગણીઓના અનુસંધાને કુનરીયા પંચાયતે બહેનોની આજીવિકા માં વધારો થાય એ માટે સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી તાલીમ આપવાની શરૂ કરી ICICI ફાઉન્ડેશનના સહયોગથી કુનરીયા ની 20 બહેનો ભરત ગુંથણ તાલીમ મેળવી રહી છે. ભરતગુંથણ માં મૂલ્યવર્ધન કઈ રીતે કરવું માર્કેટ ની પરિસ્થિતિ કયા પ્રકારની ડિઝાઈન હશે અને કાપડ કયો વાપરવો વગેરે બાબતે તાલીમ અપાઈ રહી છે સંસ્થાના ટ્રેનર દરરોજ સાંજે ૪ થી ૬ ગામની બહેનોને તાલીમ આપશે. તાલીમ મેળવ્યા બાદ આ બહેનોને કામ આપવાની બાંહેધરી પણ અપાઇ છે. ભુજના માર્કેટમાં આવા પ્રકારની માંગને ઓળખી વેપારીઓનો સંપર્ક કરાયો છે બધી જ બહેનો એ તૈયાર કરેલા માલ ભુજની પપેટ માર્કેટિંગ લેશે એવી ખાત્રી આપી છે બહેનોને આર્થિક સક્ષમતા આવવાથી નિર્ણય પ્રક્રિયામાં પણ બહેનો ની ભાગીદારી આવશે.
Comments
Post a Comment