THE OOCCASION OF NATIONAL DEWORMING DAY WORM PILLS WERE DISTRIBUTED TO CHILDREN IN THE VILLAGE OF KUNARIYA. કુનરીયાં ગામમા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિતે બાળકોને કૃમિનાશક ગોળીઓ વિતરણ કરવામાં આવી.
રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ 27 ફેબ્રુઆરી ના રોજ મનાવાય છે 1 થી 19 ના બધા જ બાળકોને કૃમિનાશક સારવાર આપવામાં આવે છે મુખ્યત્વે કૃમિ બાળકોમાં વધારે જોવા મળે છે એક વર્ષથી વય વટાવ્યા બાદ કોઈપણ વ્યક્તિને કૃમિ થઈ શકે છે કૃમિ થવા પાછળ સ્વચ્છતાનો અભાવ મુખ્ય બાબત છે તો સમયસર સારવાર કરવામાં ન આવે તો પાચનતંત્ર પર વિપરીત પ્રભાવ પડે છે બાળકોનો વિકાસ અટકી જાય છે અને પાંડુ રોગ થવાની શક્યતાઓ પણ વધી જાય છે કૃમિ નો ઘરેલુ ઉપચાર પણ કરી શકાય લીમડાના પાંદડાને ધોઈ સ્વચ્છ કરી વાટવા બાદ સવારે ખાલી પેટે ખાવાથી અથવા તેને પાણીમાં ભેળવીને પણ પી શકાય. કુનરિયા મા કૃમી નાશક દિવસ ની ઉજવણી ના ભાગ રુપે સ્કૂલ જતા 774 બાળકો 1 થી 5 વરસ ના 361 અને શાળા મા ન જતા 129 બાળકો ને ગોળી ખવડાવી કૃમી નિયંત્રણ ઝુંબેશ મા યોગદાન આપ્યુ.
Good job *sarpanch saheb*👏👏👍
ReplyDelete