Skip to main content

Planting trees has become essential for the balance of the environment

50 trees were planted in Kunaria village on 19th July 2020 with the joint efforts of Bharat Vikas Parishad and Kunaria group gram panchayat. All the trees are protected by 50 tree guards to ensure that this tree grows.  Such commendable efforts are to be welcomed at a time when planting  trees has become essential for the balance of the environment.

Secretary of Bharat Vikas Parishad Deepak Bhai Chauhan, Jaideep Singh Gohil, Hamir Chavda, Ramesh Darji, Hitesh Shah, members of the parishad and villagers were present on the occasion.

Comments

Popular posts from this blog

Under the Namo Drone Didi Scheme: Bharati garva became a drone pilot

  कच्छ: समाज में शिक्षा के बढ़ते स्तर को लेकर फैली भ्रांतियों को मात देकर अब लड़कियां महिलाओं के उज्जवल भविष्य के लिए अधिक शिक्षा प्राप्त कर रही हैं. तब कच्छ के भुज तालुक़ा के कुनरीया गांव की भारती गरवा महिला ड्रोन पायलट बनीं। वे अब ड्रोन की मदद से खेती करेंगे. भारती अन्य महिलाओं के लिए भी प्रेरणा साबित हो रही हैं। नमो ड्रोन दीदी योजना: सरकार की नमो ड्रोन दीदी योजना के तहत देश की महिलाओं को खेती में कीटनाशकों का छिड़काव करने के लिए ड्रोन उपलब्ध कराया जाता है। जिसके लिए उन्हें सरकार की ओर से ड्रोन उड़ाने की ट्रेनिंग भी दी जाती है. ड्रोन पायलट के रूप में प्रशिक्षित होने के बाद भारती अब महिला किसान हैं जो आधुनिक तरीकों की मदद से ड्रोन से खेती करेंगी। कुनरीया की भारती गरवा केंद्र सरकार की नमो ड्रोन दीदी योजना के तहत 10 दिनों के प्रशिक्षण और लाइसेंस के लिए वडोदरा गईं। उन्होंने दांतीवाड़ा के कृषि विश्वविद्यालय में सफल ड्रोन उड़ाकर ड्रोन पायलट के रूप में ख्याति अर्जित की है। इसके साथ ही उनके पास आईडी और लाइसेंस भी मिला है. निकट भविष्य में सरकार की ओर से उनके लिए ड्रोन भेजे जाएंगे। जिसका उपयोग

કુરન ગામની બાલિકા પંચાયતના સરપંચ,સભ્યો અને સેતુના પ્રતિનિધિઓએ કુનરીયા ગામની મુલાકાત લીધી. Sarpanch and members and of Balika Panchayat from Kuran village visited Kunariya village.

            ૨૯/૪/૨૦૨૪ ના રોજ બાલિકા પંચાયત કુરનના ૧૨ જેટલા સભ્યો અને ગામના પ્રતિનિધિઓએ કુનરીયા ની મુલાકાત લીધી. એ દરમિયાન બાલિકા પંચાયતના સભ્ય આનંદીબેન છાંગા એ સૌને આવકાર્યા હતા અને બાલિકા પંચાયતની રચનાથી વાકેફ કર્યા હતા ત્યારબાદ સરપંચ ભારતી ગરવા બાલિકા પંચાયત દ્વારા કરવામાં આવેલી કામગીરીનું વર્ણન કરી આવેલા હકારાત્મક બદલાવની વાત કરી હતી. સુખદ પરિણામો થી બાલિકા અને તેમના વાલીઓની સફળ વાર્તાઓ પણ બાલિકાઓ સામે મૂકી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની મહિલા અને બાળ કલ્યાણ સંબંધીત યોજનાઓથી પણ અવગત કરાયા હતા. પોતાના ગામમાં કઈ રીતે કામ કરી શકે એ સંબંધીત માર્ગદર્શન પણ આપ્યું હતું બાલિકા પંચાયત કુનરીયા ના આગામી વર્ષમાં આયોજન બાબતે અવગત કરાવી ગ્રામસભા અને મુખ્ય પંચાયત સાથે સહસબંધ બનાવી કરવાના કામો અંગે માહિતગાર કર્યા હતા. નાનકડા પ્રયાસથી કેટલા મોટા પરિણામો આવી શકે એ બાબતે વાત કરી. ‘’ઘર કી પહેચાન બેટી કે નામ’’, શેરીઓના નામકરણ,લાયબ્રેરી,સાયન્સ લેબ,કોમ્પ્યુટર લેબ ની મુલાકાત લઇ બાલિકા પંચાયતના સભ્યો પ્રભાવિત થયા હતા. કુરન ગામના બાલિકા પંચાયતના સરપંચ પ્રવિણાબા સોઢા તથા સભ્યોએ પોતાના ગામમાં આ પ્રકારના કામો ક

રાષ્ટ્રીય કિશોર કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કુનરીયા માં કિશોરી મીટીંગ નું આયોજન થયું

વિશ્વ આરોગ્ય સંસ્થાએ તરુણો માટે ૧૧ થી ૧૮ વર્ષની ઉંમરને  વ્યાખ્યાયિત કરી છે આવી તરુણ વય ની દીકરીઓને આ ઉમરે આવતા શારીરિક અને માનસિક ફેરફાર અને એના કારણે થતા વર્તન માં ફેરફાર અને એ દરમ્યાન લેવાની થતી કાળજી બાબતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો પી.ઍન.કન્નર સાહેબ ડો ગૌતમ પરમાર અને ડો માયાબા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન હિમોગ્લોબીનની ઉણપથી થતા રોગો અને તકલીફો થી અવગત કરાયા આ માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિડિયોફિલ્મ થી તરુણીઓને માહિતગાર કરાયા ,તમામ ઉપસ્થિત તરુણીઓનો બ્લડ ટેસ્ટ કરાયો B.M.I. તપાસી કુપોષણથી થતી તકલીફો થી અવગત કરાયા તમામ તરુણીઓને સેનેટરી નેપ્કીન આપીને સ્વચ્છતા પર ભાર મૂકવા આહ્વાન કરાયું દીકરી વ્યસનથી દૂર રહેવાની હાકલ કરાઈ. ટકાઉ વિકાસના માપદંડ 3 મુજબ આરોગ્ય અને સુખાકારી માટે પંચાયત નિયમિત પ્રયત્નશીલ છે ત્યારે તરુણી ઓ ને આવા પ્રકારના માર્ગદર્શનથી અનુગામી દિવસોમાં ખૂબ સારો ફાયદો થશે અને ઘણી બધી ગંભીર બીમારીઓનો ભોગ બનતી અટકશે ખાસ કરીને બ્રેસ્ટ અને સર્વાઈક્લ  કેન્સર જેવા નોન કમ્યુનીકેબલ ડીસીઝ માટે ઉપયોગી માહિતી અપાઇ. સારવાર કરવા કરતા