Good rains and catchment improvements overflow all the lakes of Kunaria કુનરીયા ના તમામ જળાશયો છલકાતા વધાવાયાં
આપણે સૌ જાણીયે છિયે જલશક્તિ મંત્રાલયે ગત 1 જુલાઈ 2019 ના દેશ ના 256 જિલ્લાઓને પાણી ની તિવ્ર ઘટ વાળા જિલ્લા જાહેર કર્યા હતા આપણા જિલ્લા નો પણ એમાં સમાવેશ થાય છે આ વર્ષે વરસાદ સરો થયો છે પણ આ વરસાદ સીધો દરિયા મા વહિ જાય તો પાછી એજ સ્થિતિ આવી ને ઉભી રહે પણ આગાઊ થી કરેલી તૈયારી ના સારા પરિણામો પણ મળી શકે ગત 22 સપટેંબર 19 ના કુનરીયા પંચાયત ની ગ્રામ સભા મા વોટર સિક્યુરિટિ પ્લાન બાબતે ચર્ચા થયા બાદ આવુ આયોજન કરેલ પરિણામે આ વર્ષ ના વરસાદ નુ ઘણું પણી ભુગર્ભ મા ઉતર્યુ કુનરીયા વોટર સિક્યુરિટિ પ્લાન અંતર્ગત રિચાર્જ સ્ટ્રુકચર સ્ટોરેજ સ્ટ્રુકચર ની ઓળખ થયા બાદ કેચ મેન્ટ એરિયા અને વહેણ ના સુધાર બાદ ગામ ના તમામ 9 તળાવ 14 ચેકડેમ અને નાના જળાશયો અને તળાવડી ઓ છલકાઈ ગઈ બોરવેલ માથી પાણી રિચાર્જ થયુ સેન્ડસ્ટોન ના ખડકો મા પાણી સંગ્રહ શક્તિ વધારે હોય આવા ખડકો મા પાણી ઉતરવા નો આનંદ છે આના સુખદ પરિણામો અનુગામી પેઢી ને તો મળસે જ પણ વડિલો એ પણ ખુશી વ્યક્ત કરી તમામ જળાશયો ના નીર ના વધામણા કરવા મા આવ્યા.
Comments
Post a Comment