કોવિદ 19 થી ગામ લોકો અને સમુદાય ને બચાવવા કુનરીયા જુથ ગ્રામ પંચાયત સતત પ્રયત્ન કરી રહી છે જન જાગૃતિ ના કાર્યક્રમ હોય માસ્ક વિતરણ, સેનિટાઇઝર, વ્યક્તિગત અંતર રાખવુ કે સારા નરશા પ્રસંગે ઓછા લોકો એકત્રિત થઈ કામ ચલાવવું આ માટે રાજ્ય અને કેંદ્ર સરકાર ના દિશા સુચન અને માર્ગદર્શન નુ ચુસ્તપણે પાલન થાય એવા પ્રયત્ન હાથ ધરવા મા આવ્યા છે લોકો ને આર્થિક નાણાકિય વ્યવહારો મા રુકાવટ ન આવે ઍ માટે બેંક મિત્ર ના સહયોગ થી નાણા ની સગવડ કે રાષ્ટ્રિય અન્ન સુરક્ષા હેઠળ પરિવારો ને અનાજ વિતરણ કરાયુ બાળકો ઘરે શીખે ઍ માટે અટેન્ડેન્સ ચેમ્પિયન દ્વારા નિયમિત મુલ્યાંકન અને અનુશરણ આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તાર અને લોકો ની સતત તપાસ આર્થિક સંકણામણ અનુભવતા 190 શ્રમિક પરિવાર માટે નરેગા યોજના હેઠળ રોજગારી ના અવશર ઉભા કરાયા છેઆ પ્રયાત્નો મા વિવિધ સ્વેછિક સંસ્થા ઓ નો સહયોગ મળયો છે ગત તારીખ 23/08/2020 ના રોજ ભુજ રોટરી ક્લબ ઓફ ફ્લેમીંગો ના પ્રમુખ શ્રી મહેશ ભાઈ સોની મંત્રી જયરાજસિંહ,બિ.એસ. મહેશ્વરી,હસ્તીન આચાર્ય, ધવલ પાઠક,વિજય ભંડારકર અને ફ્લેમીંગો ના સભ્યો દ્વારા ગામ લોકો ને કોવિદ સામે બચવા શુ કાળજી રાખવી આ સમય મા માસ્ક કેટલુ જરુરી છે ઍ અંગે વિગતવાર માહિતિ આપવા મા આવી અને માસ્ક વિતરણ કરવા મા આવ્યા હતા આ તકે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ પ્રોજેક્ટ ની સ્થળ મુલાકાત પણ લેવા મા આવી ભુરા ભાઈ કેરસિયા એ પધારેલા તમામ નુ આભાર વ્યક્ત કર્યો હતો
. A significant Farmer Training Program was organized at Kunariya village in Bhuj Taluka under the “Integrated fertilizer Management Awareness Campaign.” The program witnessed active participation from a large number of local farmers who gathered to gain knowledge about scientific farming practices and the proper use of fertiliser's During the training session, agricultural experts delivered detailed guidance on several important topics aimed at improving soil health, reducing farming costs, and promoting sustainable agriculture. The key topics covered during the program included: ✔️ Balanced Use of Fertilizers Farmers were educated on the importance of balanced fertilizer application to maintain soil fertility and improve crop productivity. ✔️ Alternatives to Urea and DAP Experts explained various effective alternatives to Urea and DAP fertilizers, helping farmers understand cost-effective and environmentally friendly options. ✔️ Krushi Pragati App – Benefits and Usage ...
Thank you Shree Sureshbhai , we proud for you as a wel planned Sarpach who have thought of progress for his village and villagers in heart and by heart...salute Sir..
ReplyDeleteSuresh Chhanga is a progressive Sarpanch and roll model for many.
ReplyDelete