After Diwali, a meeting is organized in Kunaria for parents and childrens to show interest in home learning
આપણે સૌ જાણીએ છીએ covid-19 મહામારી એ ઘણા બધા પરીમાણો પર અસર કરી છે. આજીવિકા આરોગ્ય શિક્ષણ ઇત્યાદિ શિક્ષણમાં બાળકોને ઘરે રહીને શીખી શકે એ માટે સરકારે ઘણા પ્રયત્નો આદરી દીધા ડીડી ગિરનાર હોય ઘરે શીખીએ એનું સાહિત્ય હોય મોબાઈલ નો ઉપયોગ યુટ્યુબ ટીમ અને ઘણું બધું વેકેશન ખુલ્યું એને ત્રણ દિવસ થઈ ગયા દિવાળીના વેકેશન બાદ બાળકો પાછા એ પ્રવાહમાં જોડાય એ માટે કુનરીયા પંચાયત અને સ્વેચ્છિક સંસ્થા રીચ ટુ ટીચ ના પ્રયત્નોથી શાળાના શિક્ષકો બાળકોના વાલીઓ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો શિક્ષિત લોકો અને જાગૃત નાગરિકો ની મિટિંગનું આયોજન કરાયું મિટિંગમાં હોમ લર્નિંગ ની શરૂઆત કઈ રીતે કરવી હોમ લર્નિંગ માટે જોડવા બહોળી પ્રસિદ્ધિ દિવાળી બાદ બાળકોને હોમ લર્નિંગ માટે આકર્ષવા સંશોધનોની ઉપલબ્ધતા તપાસી જરૂરી સંસાધનો માટે પ્રયત્નો કરવા વધુમાં વધુ બાળકો હોમ લર્નિંગ માં જોડાય એવા પ્રયાસો કરવા અંગેની ચર્ચા કરવામાં આવી બાળકોએ વેકેશન દરમિયાન કરેલ પ્રવૃત્તિના અભિપ્રાય માંગવાનું નક્કી થયું. covid-19 ના કાળમાં વેકેશન બાદ બાળકો શાળા તત્પરતા કાર્યક્રમ માં આકર્ષિત કરવા પર ભાર મુકાયો.
Comments
Post a Comment