Skip to main content

Village Task Force Committee meeting was organized by the Department of Women and Child Development in Kunaria.

તારીખ 6 નવેમ્બર 2020 ના રોજ કુનરીયા ગામે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધીકારી શ્રી અવનિ બેન રાવલ ની અધ્યક્ષતા મા વીલેજ ટાસ્ક ફોર્સ સમિતિ ની બેઠક યોજાઈ બેઠક મા સમિતિ ના સભ્યો ઉપરાંત ચિલ્ડ્રન એન્ડ યુ સંસ્થા ના પ્રેમ ભાઈ હાજર રહ્યા હતા મહિલા અને બાળ સબંધીત યોજના નો લાભ લાભાર્થી ને મળે એ સબંધીત માર્ગદર્શન અપાયુ હતુ ઉપરાંત બહેનો ને બંધારણ અને કાયદા મા રહેલી જોગવાઈઓ ની વાત પણ કરવા મા આવી હતી 181 અભયંમ, ઘરેલુહિંસા,ભરણપોષણ, આરોગ્ય સબંધીત હકોની વાત કરવા મા આવી બહેનો ની પંચાયત ના કામો મા અને નિર્ણય પ્રક્રિયા મા ભાગીદારી આવે બહેનો ને સુરક્ષીત વાતાવરણ અને સલામતિ માટે પંચાયત ની ફરજો બાબતે અવગત કરાયા આગામી દિવસો મા બાલિકા મંચ બનાવી કિશોરીઓ ને પડતી મુશ્કેલીઓ દૂર કરવા આ મંચ કામ કરશે એવી જાહેરાત કરાઈ આ મંચ ના માધ્યમ થી ગામ ની કિશોરીઓ ને કારટે ની તાલિમ અપાશે.
ગામ ના સરપંચ સુરેશ છાંંગા એ પધારેલ મહેમાનો નુ સ્વાગત કર્યુ હતુ સ્વાગત બાદ આગામી દિવસો મા જન્મનાર બાળકીઓ માટે વધામણા કિટ તૈયાર કરી આપવા ની જાહેરાત કરવા મા આવી હતી
બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કન્યા કેળવણી પર ભાર મુકવા આહ્વાન કરાયુ હતુ કાર્યક્રમ નુ સંચાલન ભારતી ગરવા એ કર્યુ હતુ આભાર વિધિ છાયાબેન ચાડ કરી હતી

Comments

Post a Comment

Popular posts from this blog

Farmer Training Program on Integrated Fertiliser Management Held at Kunariya Village

. A significant Farmer Training Program was organized at Kunariya village in Bhuj Taluka under the “Integrated fertilizer Management Awareness Campaign.” The program witnessed active participation from a large number of local farmers who gathered to gain knowledge about scientific farming practices and the proper use of fertiliser's During the training session, agricultural experts delivered detailed guidance on several important topics aimed at improving soil health, reducing farming costs, and promoting sustainable agriculture. The key topics covered during the program included: ✔️ Balanced Use of Fertilizers   Farmers were educated on the importance of balanced fertilizer application to maintain soil fertility and improve crop productivity. ✔️ Alternatives to Urea and DAP   Experts explained various effective alternatives to Urea and DAP fertilizers, helping farmers understand cost-effective and environmentally friendly options. ✔️ Krushi Pragati App – Benefits and Usage ...

કુનરિયા પ્રાથમિક શાળા મા વાર્ષિકોત્સવ ઉજવાયો 8 માર્ચ 2019

કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના  બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી  ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...

કિશોરી ધાત્રી માતા અને બાળ, પૌસ્ટિક આહાર થી લેશું સંભાળ.સુત્ર સાથે કુનરીયા મા પોષણ માસ ની ઊજવણી કરાઈ Nutrition Month celebrated for Adolescent midwife mother and child, to take care with nutritious food in kunariya village

વર્ષ 2018 થી કેંદ્ર સરકારે સપટેંબર મહિના ને પોષણ માહ તરીકે ઊજવણી કરવાનુ નક્કિ કર્યુ  દરેક ગામ ની આંગણવાડી કેંદ્ર મા આની ઊજવણી કરવા મા આવે છે કુનરીયા પંચાયત મા પણ આવી ઊજવણી દર વર્ષે થાય છે પણ આ વર્ષ તકેદારી  કાળજી અને જવાબદારી નુ વર્ષ છે કોવિદ સામે તો લડવા નુ જ એની સાથે સાથે પોષણ સબંધીત માપદંડો મા પણ ખરા ઉતરવા નુ આંગણવાડી ના કાર્યકર ગીતા બેંન મનિષા બેન પાર્વતી બેન કંકુબેન અને શાંતાબેન ના સયુક્ત પ્રાયાત્નો થી આ મોરચે પણ કુનરીયા મા નોધ પાત્ર કામો થયા છે ઉમર ઊંચાઈ અને વજન ને ધ્યાને રાખતા કેટલા બહેનો કે  બાળકો અપેક્ષીત માપદંડો મા ખામીઓ ધરાવે છે તો આવા બહેનો અને બાળકો ને વિશિષ્ટ કાળજી સાથે જરુરી આહાર લેવા પ્રોત્સાહિત કરવા મા આવે છે દિનચર્યા સબંધીત સુચનો અપાય છે કયો આહાર ક્યારે લેવો કયા પ્રકાર આહાર મા પ્રોટિન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન જેવા જરુરી પોષક તત્વો રહેલા છે જેની માહિતિ અપાય છે રસોઇ ની સ્પર્ધા યોજવામાં આવે છે ગત સપ્તાહ સલાડ શણગાર સપ્તાહ તરીકે ઉજવવા મા આવ્યો મોટી સંખ્યા મા કિશોરીઓ એ ભાગ લીધો સતત માર્ગદર્શન અને પ્રયત્નો થી આહાર લેવા ની આદતો મા બદલાવ આવ્યો છે અને એના સુખદ પરિ...