ચૌલા ફાઈનાન્સ અને પ્રયાસ સંસ્થા ના સંયુકત ઉપક્રમે કુનરીયા મા 54 ડ્રાઈવર પરીવારો મા આર્થીક સાક્ષરતા આવે એ સબંધિત કાર્યક્રમ યોજયો ડ્રાઈવર પરીવારો બિમારી મહામારી કે આફત સમયે નાની બચત કરે એ માટે નાની બચત નું અભિનય દ્વારા મહત્વ સમજાવવા આવ્યુ બેન્કિંગ સેવા ઓ બચતખાતુ ચાલુખાતુ ફિક્સડીપોઝીટ ATM વગેરે નો ઉપયોગ સબંધિત માહિતી અપાઈ અક્સમાત અને અન્ય વિકટ પરિસ્થિતિમાં વિમા નું મહત્વ અને PMSBY પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના PMJJBY પ્રધાનમંત્રી જીવન જ્યૉતિ બિમા યોજના અને વિમા યોજનાઓ ની માહિતી અપાઈ સુકન્યા સમૃધિ યોજના વ્હાલી દીકરી યોજના થી પણ અવગત કરાયા આવા પરીવાર ના સભ્યો ને હસ્ત કળા સિલાઈ અને અન્ય પુરક વ્યવસાય ની તાલિમ આપવા મા આવશે અને સાધનો ખરીદવા સરકાર ની લોન સબંધિત માહિતી આપવા મા આવશે આગામી માર્ચ સુધી આ 54 પરીવારો સમાજિક સુરક્ષા ની વિવિધ યોજના નો લાભ લઈ સુરક્ષીત અનુભૂતિ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરવા મા આવ્યો
કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...
Comments
Post a Comment