કુનરીયા: કોરોના વાઇરસ ને લઇને શ્રમજીવી લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. જોકે,સેવાભાવી સંસ્થાઓ દ્વારા યથાયોગ્ય મદદ કરવામાં આવી રહી છે. ત્યારે સેતુ અભિયાન દ્વારા પણ સમાજના વિવિધ વર્ગોમાં રાશન કીટનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું છે.આજે ૧૩ જેટલા પરિવારો ને કીટનું વિતરણ કરવામાં આવ્યું
કુનરીયા: કોરોના વાઇરસ ને લઇને શ્રમજીવી લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. જોકે,સેવાભાવી સંસ્થાઓ દ્વારા યથાયોગ્ય મદદ કરવામાં આવી રહી છે. ત્યારે સેતુ અભિયાન દ્વારા પણ સમાજના વિવિધ વર્ગોમાં રાશન કીટનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું છે.આજે ૧૩ જેટલા પરિવારો ને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
સોશિયલ ડિસ્ટન્સ સાથે રાશન કીટ વિતરણ:
કુનરીયા મા સેતુ અભિયાન દ્વારા વિવિધ વિસ્તારોમાં વિધવા બહેનો, નીરાધાર અને ગરીબોને રાશન કીટ આપવામાં આવી ચોખા, લોટ, દાળ અને તેલની ૧૩ જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.
Comments
Post a Comment