તા ૨૬/૧૨/૨૦૨૧ ના રોજ કુનરીયા સબ સેન્ટર ના પ્રયાસો થી સાયકલ સ્પર્ધા રાખવા આવી હતી જેનો મુળ હેતુ લોકો મા સારીરીક વ્યાયામ પ્રત્યે ની જાગૃતી આવે કસરત કરવા ની આદતો કેળવે જેથી લોકો તાણ કે અન્ય માનશીક બિમારી થી બચી શકે
શારીરિક વ્યાયામ કરવા થી એન્ડોરફિન ડોપામાઇન અને સ્ટેરોટોનાઇન નામના અંતઃ સ્ત્રાવ ઉત્પન્ન થાય છે જે વ્યક્તિ ને ખુશ રાખે છે
સમયાંતરે આવી સ્પર્ધા થવાથી નોન કમ્યુનિકેબલ ડિસીઝ થી બચી શકાય છે
કુલ ૨૫ જેટલા બાળકો એ સ્પર્ધામા ભાગ લીધો જેમા બેશ્રેણી મા ૧ થી ૩ નંબર ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા મા આવ્યા
૧ કેરાસીયા મનીષ કાનજીભાઇ પ્રથમ નંબર
૨ વાણીયા તુશાર મનહરભાઇ દ્વિતીય નંબર
૩ ગાગલ ભાવિન સામજીભાઇ તૃતીય નંબર
૧ ચાડ નીરજ ધનજીભાઇ પ્રથમ નંબર
૨ સુમરા સબ્બીર કાસમભાઇ દ્વિતીય નંબર
૩ કેરાસીયા આર્ય વિરમભાઇ તૃતીય નંબર
કોમ્યુનિટી હેલથ ઓફિસર રિંકલ બેન
એ એન એમ મંજુલા બેન
તમામ આશા વર્કર અને બાલિકા પંચાયત ના સરપંચ ભારતી બેન ગરવા ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment