કુનરીયા ગામ મા રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન હેઠળ માહિતી અપાઇ.Information was given to kunariya villagers under the national rural livelihood mission
ભારત સરકાર ના ગ્રામિણ વિકાસ મંત્રાલય દ્વારા ગરીબોને સંગઠીત કરી સ્વરોજગાર મેળવતા થાય એવા આશય થી રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન NATIONAL RURAL LIVELIHOOD MISSION ની શરૂઆત કરવામા આવી છે જેનો મુખ્ય ઉદેશ્ય ગરીબી નાબુદ કરવા નો છે ગરીબ લોકો ને સતત રોજગારી મળતી રહે તે માટે વ્યવસાય કરવા ધીરાણ પણ પુરુ પાડવામા આવે છે
ભુજ તાલુકાના કુનરીયા ગામે NATIONAL RURAL LIVELIHOOD MISSION માથી સચીનભાઇ હાજર રહી માહીતી આપી સખીમંડળો થયા બાદ કરવા ની થતી કાર્યવાહી અગેની માહીતી પણ આપવામા આવી હતી સખી મંડળો નીરંતરતા જળવાઇરહે એમાટે વહિવટી પ્રક્રિયા ની પણ સમજ આપવામા આવી હતી આગામી દિવસોમા બચત કરશે તો એના લાભ વિષયે પણ ગહન ચર્ચા થઇ
સરપંચ અને બહેનો એ ઉત્સાહ પુર્વક ભાગ લિધો
Comments
Post a Comment