Skip to main content

Posts

Showing posts from October, 2022

Wildlife week was celebrated in Kunariya. વન્યજીવ સપ્તાહ ની ઉજવણી કુનરીયા મા કરાઇ.

વન્યજીવ સપ્તાહ સમગ્ર દેશ મા ૨ ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર સુધી મનાવવા મા આવે છે લુપ્ત થતી પ્રજાતી ઓ અને વન્યજીવ ને સલામત અને સુરક્ષીત વાતાવરણ  મળે એ હેતુ થી ઉજવવા મા આવે છે  કુનરીયા મા પણ ૩/૧૦/૨૨ ના રોજ વન્યજીવ સપ્તાહ ની ઉજવણી કરવા મા આવી ફોરેસ્ટ વિભાગ માથી નીરવ ભાઇ ગઢવી અને રાધાબેન આહિર હાજર રહ્યા હતા શરુઆત મા તમામ નુ સ્વાગત કરવામા આવ્યુ હતુ ગઢવી સાહેબદ્વારા આ દિવસ નુ મહત્વ સમજાવવા મા આવ્યુ હતુ ત્યાર બાદ તમામ લોકો એક જાગૃત નાગરીક તરીકે વન્યજીવો ના સરક્ષણ માટે પ્રતીજ્ઞા લેવડાવી હતી ૨૯ જેટલા વિધ્યાર્થી ઓએ ચિત્ર સ્પર્ધામા ભાગ લીધો હતો જેનો વિષય હતો વન્યજીવ અને સમાજ જીવન એ પૈકી આનંદી અરુણભાઇ છાંગા પ્રથમ ક્રમે કેરાસીયા જાનકી હરીભાઇ દ્વિતીય ક્રમે અને વાણીયા ધાર્મિક વાલજીભાઇ તૃતીય ક્રમે આવ્યા હતા નૈતીક નરશીભાઇ કેરાસીયા એ વન્યજીવો વિષયે માહિતી આપી હતી

The Navratri festival was celebrated by Kunaria Panchayat. કુનરીયા પંચાયત દ્વારા નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવા મા આવી.

ગત તારીખ ૧/૧૦/૨૦૨૨ ના રોજ કુનરીયા પંચાયત અને બાલિકાપંચાયત દ્વારા નારીશક્તિ ની ઉપાસના નાં પર્વ ની ઉજવણી ના ભાગ રુપે વિવિધ સ્પર્ધાનુ આયોજન કરવા મા આવ્યુ આ સ્પર્ધા મા ખાસ આકર્ષણનું કેન્દ્ર રાસ ગરબાની સ્પર્ધા પરંપરાગત વસ્ત્રો અને આભુષણોસાથે ગામની તમામ સમુદાય ની બહેનો માટે એકમેદાન મા ગરબા રમવા ની હરીફાઇ યોજવામા આવી પરંપરાગત રીતે શક્તિ ની આરાધના મા ગવાતા ગરબા ગાવાની સ્પર્ધા યોજાઇ હતી ઉપરાંત ગરબા સણગાર સ્પર્ધાનુ પણ આયોજન કરાયુ હતુ જેમા આભલા અને અન્ય સુશોભન ની વસ્તુઓથી ઉત્સાહ ભેર ગરબા સણગારવા મા આવ્યા હતા  સ્વચ્છતા સપ્તાહ ને ધ્યાનમા રાખી ને ગામની શેરીઓની સફાઇ ની સ્પર્ધા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખવામા આવી હતી જેનો ઉદેશ્ય લોકો ઘરની સફાઇ ઉપરાંત શેરીઓની સફાઇમાટે પણ આદત કેળવે  વન્યજીવ સપ્તાહ ને ધ્યાનમા રાખી ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરાયુ હતુ જેમા વન્ય જીવોને સુરક્ષીત અને સલામત વાતાવરણ મળી રહે તેવો વિચાર સમુદાય મા વ્યાપ્ત થાય એવા હેતુ વન્યજીવ અને સમુદાય વિષય પર ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરાયુ  વાક્ચાતુર્ય અને વક્તૃત્વ નો શોખ રાખનારા લોકો માટે વક્તૃત્વ સ્પર્ધા નુ આયોજન કરાયુ જેનો વિષય આપણા ત...