વન્યજીવ સપ્તાહ સમગ્ર દેશ મા ૨ ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર સુધી મનાવવા મા આવે છે લુપ્ત થતી પ્રજાતી ઓ અને વન્યજીવ ને સલામત અને સુરક્ષીત વાતાવરણ મળે એ હેતુ થી ઉજવવા મા આવે છે કુનરીયા મા પણ ૩/૧૦/૨૨ ના રોજ વન્યજીવ સપ્તાહ ની ઉજવણી કરવા મા આવી ફોરેસ્ટ વિભાગ માથી નીરવ ભાઇ ગઢવી અને રાધાબેન આહિર હાજર રહ્યા હતા શરુઆત મા તમામ નુ સ્વાગત કરવામા આવ્યુ હતુ ગઢવી સાહેબદ્વારા આ દિવસ નુ મહત્વ સમજાવવા મા આવ્યુ હતુ ત્યાર બાદ તમામ લોકો એક જાગૃત નાગરીક તરીકે વન્યજીવો ના સરક્ષણ માટે પ્રતીજ્ઞા લેવડાવી હતી ૨૯ જેટલા વિધ્યાર્થી ઓએ ચિત્ર સ્પર્ધામા ભાગ લીધો હતો જેનો વિષય હતો વન્યજીવ અને સમાજ જીવન એ પૈકી આનંદી અરુણભાઇ છાંગા પ્રથમ ક્રમે કેરાસીયા જાનકી હરીભાઇ દ્વિતીય ક્રમે અને વાણીયા ધાર્મિક વાલજીભાઇ તૃતીય ક્રમે આવ્યા હતા નૈતીક નરશીભાઇ કેરાસીયા એ વન્યજીવો વિષયે માહિતી આપી હતી

Comments
Post a Comment