Adolescent health and wellness day celebrated by sub Center kunariya કુનરીયા મા સબ સેન્ટર દ્વારા કિશોર સ્વાસ્થય અને સુખાકારી દિવસ ની ઉજવણી કરાઇ
એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેશ ડે.
ભારતે છેલ્લા એક દાયકાથી કિશોરો અને યુવાનોના સ્વાસ્થ્ય અને વિકાસના માપદંડોને સુધારવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) સુવિધા-આધારિત દરમ્યાનગીરી થી કીશોરો ના સ્વાસ્થય પર ઉંડી અશર કરી છે
આ કાર્યક્રમ અંતર્ગત કુનરીયા સબ સેન્ટર મા કિશોર સ્વાસ્થય અને સુખાકારી દિવસ ની ઉજવણી કરવા મા આવી
જેમા કિશોરાવસ્થા ના સ્વાસ્થયની જરૂરીયાતો અંગે વાલીઓને અને કિશોરીઓને જાગૃત કરવા મા આવ્યા કિશોરાવસ્થા દરમ્યાન પોષણ,સોમેટોટ્રોપીન રીલીઝીંગ હોર્મોન્સ(SRH),માનસિક સ્વાસ્થય નોનકમ્યુનીકેબલ ડિસીઝ, જાતીય સતામણીની માહિતી અપાઇ,જીવનશૈલી મા બદલાવ નેતૃત્વવિકાસ નુ માર્ગદર્શન અપાયુ. વિવિધ સ્પર્ધા ના માધ્યમ થી પ્રોત્સાહિત કરવા મા આવ્યા કિશોરીઓને સેનેટરીનેપ્કીન નુ વિતરણ કરવામા આવ્યુ આ તકે કુનરીયા પંચાયત ના સરપંચ રશ્મિ સુરેશભાઇ છાંગા બાલિકા પંચાયત ના સરપંચ ભારતી ગરવા ભિરંડીયારા phc ના હેલ્થ સુપરવાઇઝર જસુબેન પરમાર સી એચ ઓ રિંકલ મહેશ્વરી એ એન એમ મંજુલાબેન તમામ આશા વર્કર આગંણવાડી કાર્યકર કિશોરીઓ અને માતાઓ હાજર રહ્યા હતા.
Comments
Post a Comment